• ગુરુવાર, 05 જૂન, 2025

‘ક્રિમિનલ જસ્ટિસ-4’ના પ્રમોશનમાં સુર્વિન ચાવલા ઈજાગ્રસ્ત

ટીવી અભિનેત્રી સુર્વિન ચાવલા વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસની ચોથી સિઝનમાં છે. રાણા નાયડુની નવી સિઝનમાં પણ અભિનેત્રી વ્યસ્ત હતી. જોકે, આ દરમિયાન તેની પીઠ પર ઈજા થતાં ડૉકટરે તેને આરામ કરવાની સલાહ આપી છે.  સુર્વિન ક્રિમિનલ જસ્ટિસના પ્રમોશનમાં વ્યસ્ત હતી ત્યારે જ તેને પીઠમાં....