ફિલ્મમેકર કરણ જોહર નિર્મિત આગામી ફિલ્મ તું મેરી મૈં તેરા તું મેરીમાં કાર્તિક આર્યન અભિનેત્રી અનન્યા પાંડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે. અગાઉ કાર્તિક અને અનન્યા પતિ, પત્ની ઓર વોમાં સાથે જોવા મળ્યા હતાં. હવે તું મેરી મૈં તેરા તું મેરીમાં બંને આધુનિક યુગના પ્રેમીઓની ભૂમિકામાં....