• સોમવાર, 17 માર્ચ, 2025

મહારાષ્ટ્રમાં આજથી શરૂ થતી 12મીની પરીક્ષામાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળના મુંબઈ સહિત નવ વિભાગીય મંડળ દ્વારા લેવામાં આવનારી બારમા ધોરણની પરીક્ષા 11મી ફેબ્રુઆરીથી શરૂ થશે. તે 18મી માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષામાં કુલ 15,05,037 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 8,10,348 છોકરા, 6,94,652 છોકરીઓ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ