મુંબઈ, તા. 14 : સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. પરંતુ મહાનગર મુંબઈના રહેવાસીઓની ઊંઘ વેરણ થઈ છે. તાજેતરમાં થયેલા સર્વેક્ષણમાં મોટાભાગના મુંબઈગરા છ કલાકથી ઓછું ઊંઘતા હોવાનું જોવા મળ્યું છે. મોબાઈલ અને મેસેજને લીધે ઊંઘમાં ખલેલ પહોંચતી હોવાનું 49 ટકા મુંબઈગરાઓએ સ્વીકાર્યું છે.....