મુંબઈ, તા. 25 (પીટીઆઇ) : બૉમ્બે હાઇ કોર્ટ દ્વારા શુક્રવારે મુંબઈ પોલીસને કૉમેડિયન કુનાલ કામરા વિરુદ્ધ તેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ કરેલી અપમાનજનક ટિપ્પણી બદલ તપાસ શરૂ રાખવાની મંજૂરી આપી હતી. જોકે, કુનાલની ધરપકડની જરૂર ન હોવાનું પણ હાઇ કોર્ટે સુનાવણી.....