અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલી અમેરિકાની એમ્બેસીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કૉલ રવિવારે રાત્રે આવ્યો હતો. પોલીસે અજાણ્યા ફોન કરનારા સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં પરેલના સોનાનો વેપાર કરનારા 22 વર્ષના ગુજરાતી વેપારી સિદ્ધાર્થ ભણસાલીની ધરપકડ....