• મંગળવાર, 15 જુલાઈ, 2025

પાલિકાએ નાળામાં ઔદ્યોગિક કચરો નાખનારા સામે પોલીસ ફરિયાદ નોંધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : કચરો નાખવાથી નાળા ચોકઅપ થઈ જાય છે જેને કારણે ચોમાસામાં વરસાદનું પાણી વહી નથી શકતું. આથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નાળાની સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે. ચોમાસા પહેલાં મોટા ભાગના નાળાની સફાઈ થઈ જાય છે, પણ ચોમાસું શરૂ થયા પછી લોકો ફરી નાળામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ