• શુક્રવાર, 20 જૂન, 2025

હવામાન વિભાગે આગાહીમાં થાપ ખાધી: છ કલાકમાં મુંબઈમાં ત્રણ વાર ઍલર્ટ બદલી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મુંબઈ સહિત રાજ્યભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. અનેક જગ્યાએ ધારણા કરતા વધુ પ્રમાણમાં વરસાદ થતાં જનજીવનને અસર પહોંચી છે. જોકે, વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગ અંધારામાં હોય એવું લાગી રહ્યું છે. ગુરુવારે છ કલાકમાં હવામાન વિભાગે મુંબઈમાં વરસાદની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ