• રવિવાર, 09 નવેમ્બર, 2025

મુંબઈમાં `ડિજિટલ અરેસ્ટ' કૌભાંડમાં 10 મહિનામાં રૂા. 101 કરોડની છેતરાપિંડી

મુંબઈ, તા. 3 : સાયબર ફ્રૉડના વધતા જોખમ સામે વરિષ્ઠ નાગરિકોને બચાવવાના ઉદ્દેશ સાથે, મુંબઈ પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચે `ડિજિટલ અરેસ્ટ' કૌભાંડોના વધતા બનાવો પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વિશેષ જાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે. મુંબઈના ઝોન 9 (પશ્ચિમી ઉપનગરો)માં આ અભિયાન ખાસ કરીને એકલા રહેતા…..

 

ઇ-પેપરના નવા શુલ્ક