મહારાષ્ટ્ર રાજ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચનો ચુકાદા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 8 : પ્રત્યેક સહકારી હાઉસિંગ સોસાયટી કલ્યાણલક્ષી કાનૂની સંસ્થા છે તે પાર્કિંગ સહિત બધી જ સુવિધાઓ સભ્યોને યોગ્ય, પારદર્શક, સમાન અને ભેદભાવ વિના વહેંચવા કાનૂની રીતે બંધાયેલી છે. આ જવાબદારી `સોસાયટી'એ રજિસ્ટર્ડ....