દાદરમાં બે કાર, બે બાઈક અને રાહદારીઓને અડફેટે લીધા : એકનું મૃત્યુ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 8 : બૃહન્મુંબઈ પાલિકા સંચાલિત બેસ્ટની અનિયંત્રિત બસે આજે સવારે દાદરમાં ચાર-પાંચ વાહન અને રાહદારીઓને અડફેટે લેવાની ઘટનામાં બની હતી, જેમાં એક સ્કૂટરચાલકનું મૃત્યુ થયું હતું અને છ લોકોને ઈજા.....