• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

`મરાઠીમાં વાત કર, નહીં તો યુપી જા'

લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓ વચ્ચે થઈ બોલાચાલી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓ વચ્ચે ભાષાવાદ થયો હોવાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક્સ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જણાયું હતું કે, મરાઠી ભાષા બોલતી મહિલા અને ઉત્તર પ્રદેશની મહિલા વચ્ચે ભાષા બાબતે બોલાચાલી થાય છે. એક મહિલા કહે છે કે `મરાઠીમાં વાત કર, નહીં તો ઉત્તર પ્રદેશ જા. અહીં માત્ર અમારી ભાષા....