• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

મહારાષ્ટ્રના વધુ 19 તાલુકામાં દુકાળ જાહેર કરવાની વિચારણા

મુંબઈ, તા. 2 : જનપ્રતિનિધિઓના આગ્રહ બાદ રાજ્ય સરકાર જેણે રાજ્યના 74 ટકા વિસ્તારને પહેલેથી જ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે, તે નુકસાનનો અંદાજ મેળવવા માટે તાલુકાના પાંચ મુખ્ય પાકોના 20 ટકા હિસ્સા પર સર્વે કર્યા બાદ આ યાદીમાં વધુ 19 તાલુકાઓનો સમાવેશ કરવાનું વિચારી રહી છે. આ યાદીમાં મુખ્યત્વે સત્તાધારી.....