• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

સર અને ચૂંટણી પંચના વડા સામેના ઉગ્ર પ્રદર્શને જંતરમંતર પર સર્જી તાણ

આતિશી, સૌરંભ, સંજયસિંહ, નેહા બોરા સહિત 1100  દેખાવકારોની અટક, વિપક્ષોના પોલીસ પર પ્રહાર

નવી દિલ્હી, તા. 2: મતદાર યાદી સુધારણા (સર)ની કવાયતના વિરોધ તેમજ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે જંતરમંતર પર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન શુક્રવારે થયું હતું. જ્યાં પાંચ હજાર જવાન તૈનાત....