• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

અપપ્રચાર કરનારા સફળ નહીં થાય : ફડણવીસ

કાર્યકરોની મદદ માટે સીજેપીએ વકીલોની યાદી જાહેર કરી   

મુંબઇ, તા. 2 : એસઆઇઆરની કાર્યવાહીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ અને મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધમાં કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) ના કાર્યકરોએ કરેલા દેખાવો વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ચૂંટણી કમિશનરના નિવેદન બાદ ખોટા અપપ્રચારના પેંતરાનો ભાંડો ફૂટી ગયો છે. આમ છતાં આ મુદ્દાને ખોટી રીતે.....