• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

વૈશ્વિક સોનામાં મજબૂતી, સાપ્તાહિક ધોરણે નરમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 2 : સોનાના ભાવમાં વૈશ્વિક સ્તરે ફેરફાર ન થતાં મજબૂતી જોવા મળી હતી. જોકે બીજા સાપ્તાહિક ઘટાડા તરફ સોનું આગળ ધપ્યું હતુ. મજબૂત યુએસ ડોલર અને ઉંચા ટ્રેઝરી યીલ્ડના કારણે બજાર પર દબાણ તો છે જ પણ સાથે  યુએસ પેરોલ્સ ડેટા સારાં આવવાને લીધે પણ વધારે નરમાઇ હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ.....