• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

વ્યાવસાયિક વાહનો માટે ટોલના દરમાં વધારો

મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)એ જણાવ્યું હતું કે 1 અૉક્ટોબરથી મુંબઈમાં પ્રવેશતા અને બહાર નીકળતાં વ્યાવસાયિક વાહનો માટે ટોલ દરોમાં વધારો....