• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

વ્યાપાર મેળાને પ્રથમ દિવસે ભવ્ય પ્રતિસાદ

અર્પિત ગંગર તરફથી

મુંબઈ, તા. 2 :  જૈન યુથ ફોરમ અને કચ્છ મિત્ર દ્વારા આયોજિત `વ્યાપાર ઉત્સવ 2026' એક મોટી સફળતા બની રહ્યો છે. આ આયોજનને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય ત્રણ દિવસીય કાર્યક્રમના પ્રથમ જ દિવસે જબરદસ્ત પ્રતિસાદ......