• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

નાના-મોટા વ્યવસાયો કચ્છી કારીગરોને મળ્યું મોટું પ્લૅટફૉર્મ

જૈન યૂથ ફોરમ અને કચ્છમિત્ર દ્વારા વરલીમાં આયોજિત ત્રિદિવસીય વ્યાપાર ઉત્સવનો વાયબ્રન્ટ આરંભ

મુંબઈ, તા. 2 :  જૈન યુથ ફોરમ અને કચ્છ મિત્ર દ્વારા આયોજિત `વ્યાપાર ઉત્સવ 2026' સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મૅનાજિંગ ટ્રસ્ટી અને જેવાય એફના સ્થાપક હાર્દિકભાઈ મામણિયાએ જણાવ્યું હતું કે, ``આ વ્યાપાર ઉત્સવ એ ઉદ્યોગસાહસિકતાના વિચારનું પરિણામ છે. આ ઉત્સવનો ઉદ્દેશ મોટી.....