નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ હનુમાન અંશે થિયેટરમાં ચમત્કાર કર્યો છે. આ ફિલ્મની કમાણી ચાર કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. હવે આ ફિલ્મ નવમી અૉક્ટૉબરે તેલુગુમાં રજૂ થશે. નિર્માતા હોમ્બલે ફિલ્મ્સે ફિલ્મને મળેલી પ્રશંસા અને આલોચકોએ કરેવા વખાણ બાદ આ આધ્યાત્મિક માસ્ટર પીસને તેલુગુમાં રજૂ.......