• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

સમૃદ્ધિ મહામાર્ગ પર અકસ્માત : 7 શ્રદ્ધાળુઓનાં મોત, 20 ઈજાગ્રસ્ત

મુંબઈ, તા. 2 : અમરાવતી જિલ્લામાં ધામણગાંવ રેલવે નજીક સમૃદ્ધિ મહામાર્ગ પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે દુર્ગા માતાની પ્રતિમા લઈને જઈ રહેલી પિકઅપ વૅનને પાછળથી જોરદાર ટક્કર મારતાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં, જ્યારે 20 જેટલા મુસાફરો......