• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

એસઆઈઆર મામલે ચૂંટણીપંચ સામે વિપક્ષનો મોરચો

દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર-બિહાર સુધી રાજકીય ગરમાટો

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : મતદાર યાદીના વિશેષ પુન:નિરીક્ષણ (એસઆઈઆર)ને લઈને ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો વિવાદ શુક્રવારે દિલ્હીના રસ્તાઓ સુધી પહોંચી ગયો હતો. જંતરમંતર પર વિપક્ષ અને વિવિધ સંગઠનોના પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અટક.....