• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

દેવેન્દ્ર ફડણવીસે ધારાવી ઍક્સ્પીરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, તા. 2 : મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતી નિમિત્તે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધારાવી ઍક્સ્પીરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં રહેવાસીઓ નમૂનાના ઘરોમાં પ્રવેશ કરી શકે છે, પ્રસ્તાવિત ટાઉનશીપનો 3ડી વોક થ્રુ કરી શકે છે અને જોઈ શકે છે કે કેવી રીતે રહેઠાણ, આજીવિકા, જાહેર સુવિધાઓ અને ખુલ્લી જગ્યાઓ......