• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

મુંબઈ ઍરપોર્ટ પરથી રૂા. 21 કરોડના કેટામાઇન ડ્રગ્સ સાથે મુસાફર ઝડપાયો

મુંબઈ, તા. 2 : આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની ઍર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ડ્રગ્સ તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિદેશ ભાગવાની ફિરાકમાં રહેલા એક મુસાફર પાસેથી આશરે 7 કિલોગ્રામ શંકાસ્પદ કેટામાઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત.....