• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

મુખ્ય ચૂંટણી કમિશનરના વિરોધમાં શિવાજી પાર્કમાં સીજેપીના દેખાવો

`જ્ઞાનુ તુઝા ડેમોક્રેસી વર ભરોસા નાય કાય?'

યુવા વર્ગે જ્ઞાનેશકુમારના મિમ્સ અને મશ્કરી કરતા પાટિયાં ઝુલાવ્યાં

મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામની માગણી સાથે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા દેખાવોમાં પોલીસે મૂકેલા અનેક બેરિકેટ અને કારમી ગરમી છતાં અસંખ્ય યુવાનો હાથમાં વ્યંગાત્મક લખાણો અને ફિલ્મી ડાયલોગ લખેલા પાટિયાં સાથે શિવાજી પાર્કમાં......