રાયગડના દિવેગર બીચે પિકનિક લઇ જનારી કૉચિંગ ઇન્સ્ટિટયૂટ સીલ કરાઇ
પુણે, તા. 2 (પીટીઆઈ) : રાયગડના દિવેગર બીચે પિકનિક માટે ગયેલા અને દરિયામાં ડૂબી ગયેલા આઠ વિદ્યાર્થીઓને અંતિમ વિદાય આપવા માટે પુણેના આળંદીના રહેવાસીઓ એકઠા થયાં હતાં અને આખું ગામ શોકમગ્ન થઈ ગયું હતું. મૃત્યુ પામેલા આ તમામ વિદ્યાર્થીઓ 16થી 17 વર્ષની વયના હતા અને સ્થાનિક કૉચિંગ ઈન્સ્ટિટયૂટ.....