• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

સાહિલ આત્મહત્યા કેસ : પ્રોફેસરના સમર્થનમાં અપાયેલાં નિવેદનો પાછાં ખેંચવાની માગ

મુંબઈ, તા. 2 : આઈઆઈટી-બૉમ્બેના છ શિક્ષકોએ ગયા અઠવાડિયે સંસ્થાના ડાયરેક્ટરને ઇ-મેલ મોકલીને `ફેકલ્ટી ફોરમ' દ્વારા બીટેકના વિદ્યાર્થી સાહિલ વાકોડે (20) અને એક પ્રોફેસર વચ્ચેની ઘટના અંગે લેવાયેલા વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. સાહિલનું 18 સપ્ટેમ્બરે તેના હોસ્ટેલના રૂમમાં અવસાન......