બીડ જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીએ બાળલગ્નને ગંભીરતાથી લીધી
બીડ, તા. 4 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 13 વર્ષની કિશોરીનાં લગ્ન 25 વર્ષીય યુવક સાથે કરવામાં આવ્યા વિશે 1098 ચાઈલ્ડલાઈન પર એક ઍક્ટિવિસ્ટે માહિતી આપતા જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીએ આ બાળલગ્નની તપાસ કરવાનો આદેશ.....