મોટા બદલાવની તૈયારી : બુધવારે બેઠકમાં ચર્ચા થશે : સરકાર કાયદામાં સુધારો લાવશે
નવી દિલ્હી, તા. 4 : જીએસટી લાગુ થયાના લગભગ નવ વર્ષ બાદ વેરા પ્રણાલીમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે. સરકાર જીએસટી અધિકારીઓને અપાયેલી ધરપકડ કરવાની શક્તિ હટાવી શકે છે. આ પ્રસ્તાવ પર સાતમી ઓક્ટોબરના યોજાનાર જીએસટી કાઉન્સિલની......