• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

આ ગર્જના મોરચો નહીં, ગજકરણ મોરચો

ભાજપના પ્રવક્તા નવનાથ બને મોરચા કરતાં વધુ લોકો મૉર્નિંગ વૉક પર ચાલતા હોવાનું જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : ઠાકરેબંધુઓ દ્વારા આજે મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા કાઢ્યો હતો એ વિશે ભાજપના પ્રવક્તા નવનાથ બને જણાવ્યું હતું કે `ઉદ્ધવ ઠાકરે ઘરમાં બેસેલા હતા, રાજ ઠાકરે કૉમેડી કરે છે એટલે ચૂંટણી કરવી કે? અમિત ઠાકરેએ મોદીનો ફોટો કાઢ્યો એટલે ચૂંટણી......