અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : ભાજપના નેતા પરિણય ફુકેએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે પોતે કોઈ ચૂંટણી જીતી નથી શકતા. પરાભૂત થયા બાદ ઈવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી લડવાનું કહેવાને બદલે તેઓ પહેલા આત્મપરીક્ષણ કરે. 23 અૉક્ટોબરે ગ્રૅજ્યુએટ્સ મતદારસંઘની ચૂંટણી બૅલેટ પેપરથી......