• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

નેતન્યાહૂનો સ્મિતને ફોન : `હીરો' કહ્યો

ઈઝરાયેલી પીએમનું મિત્ર મોદી સાથે આવવા ગુજ્જુ પાયલટને આમંત્રણ

નવી દિલ્હી, તા. 4 : ઈઝરાયલના વડાપ્રધાન બેજામિન નેતન્યાહૂએ ફલાઈદુબઈના વિમાનમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરે બતાવેલી બહાદુરીની પ્રશંસા કરી હતી. નેતન્યાહૂએ સ્મિતને ફોન કરીને લગભગ છ મિનિટ વાતો......