• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કાલથી પાંચ મૅચની ટી20 શ્રેણી રમાશે

શ્રેયસ ઐયરના હાથમાં સુકાન, પ્લેઇંગ ઇલેવનમાં બહોળા ફેરફારો

લખનઊ, તા. 4 : વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની વન-ડે શ્રેણી 2-1થી પોતાના નામે કર્યા બાદ હવે ભારતીય ટીમ પાંચ મેચોની ટી20 શ્રેણી માટે સજ્જ થઈ ગઈ છે. ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં રમાયેલી અંતિમ વન-ડેમાં 351 રનનો જંગી સ્કોર ખડક્યા છતાં મળેલી આંચકાજનક હાર ભારતીય છાવણી માટે ચિંતાનો વિષય.......