• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ ન્યુરેમબર્ગ જેવી અદાલતોમાં ખટલો માંડશું : ઉદ્ધવ

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધના મોરચામાં હજારો સમર્થકો જોડાયા

મુંબઈ તા. 4 (પીટીઆઈ) : વિરોધ પક્ષો દ્વારા કાઢવામાં આવેલા મોરચામાં શિવસેના (ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે મુખ્ય ચૂંટમી કમિશનર જ્ઞાનેશકુમાર ભાજપના `હથિયાર' તરીકે વર્તી રહ્યા છે. ન્યુરેમબર્ગ જેવી અદાલતમાં ભાજપના હોદ્દેદારો ઉપર ખટલો ચલાવાશે. આ બાબત ભાજપ અને તેના હોદ્દેદારોએ સમજી લેવી......