• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

વાયરલ થવા સ્ટંટ ન કરો : અયૂબની `બેબી સેલિબ્રેશન'થી અકમલ નારાજ

ટીમનું પ્રદર્શન કથળી રહ્યું છે છતાં ખેલાડીઓનું ધ્યાન ચિપ હરકતો પર

ઐચી-નાગોયા, તા.4 : એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેન્સ ક્રિકેટની હાઇ-વોલ્ટેજ ગોલ્ડ મેડલ મેચમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી સતત બીજી વાર સુવર્ણ પદક પોતાનાં.....