• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

કેદારનાથના હજારો યાત્રાળુઓ પહેલીવાર ટનબંધ કચરો લાવ્યા

દહેરાદૂન, તા. 4 : ગૌરીકુંડથી 11,755 ફુટની ઊંચાઈએ આવેલો કેદારનાથ સુધીનો 18 કિ.મી.નો કઠિન અને લાંબો પગપાળો પ્રવાસ મોટા ભાગના યાત્રાળુઓ માટે સુલેહ અને શાંતિનો અનુભવ લેવા માટેની જીવનભરની એક અનોખી યાત્રા છે અને હવે સેવાના એક અસામાન્ય કાર્યમાં પહેલીવાર હજારો યાત્રાળુઓ પવિત્ર સ્થળ પરથી એકત્રિત......