• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

રોકાણકારોએ ચાંદીમાં મોટા નફાની આશા છોડી દેવી જોઈએ

ફેબ્રુઆરી 2026માં ચાંદીના ભાવ $ 121.58ની ઐતિહાસિક સપાટીથી પચાસ ટકા ઘટયા

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ તા. 4 : પાછલા ત્રણેક વર્ષથી સોલાર પાવર પેનલે ચાંદીના રોકાણકારોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. બજારમાં એક સૂત્ર ફરતું થયું હતું કે વધુ પેનલ ઉત્પાદન વધુ ચાંદીની માંગ, પણ હવે ચાંદીમાં સોદા અડધા.......