સૂમીમાં ડ્રોન હુમલામાં રાજીવ ગુપ્તાની દવાની ફેક્ટરી નષ્ટ
નવી દિલ્હી, તા. 4 રશિયાએ યુક્રેનના સૂમી શહેરમાં એક ભારતીય કારોબારી રાજીવ ગુપ્તાની દવા બનાવવાની ફેક્ટરી પર ડ્રોન વડે મોટો હુમલો કર્યો હતો જેમાં એક જણનું મોત થઈ ગયું હતું, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. હુમલાને લીધે ફેક્ટરીની મુખ્ય ઈમારતને ભારે નુક્સાન થયું હતું. પ્રાથમિક અંદાજ મુજબ કંપનીને કમસે.....