ભાજપના નેતાઓએ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં ફાળો આપ્યો છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : ભાજપના મુંબઈના નેતાઓ નવરાત્રૌત્સવ માટેના કાર્યક્રમોમાં લગભગ રૂા. 100 કરોડ જેટલી રકમ ખર્ચીને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મજાક ઉડાવી રહ્યા છે, એવો આક્ષેપ કૉંગ્રેસે કર્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા અતુલ લોઢેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર લોકોને ખર્ચમાં કરકસર કરવાની અપીલ કરે.....