• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ન્યૂ ઝીલૅન્ડ પ્રવાસ પહેલાં રણજી ટ્રૉફીમાં ગિલ ફ્લોપ

અજય મંડલની બાલિંગ સામે સંઘર્ષ કરતો દેખાયો, માત્ર એક રને આઉટ

નવી દિલ્હી, તા.18 : ન્યૂઝીલેન્ડ સામેની અત્યંત ટેસ્ટ શ્રેણી પૂર્વે ટેસ્ટ ક્રિકેટની તૈયારી કરવાના આશયથી રણજી ટ્રોફીમાં મેદાન પર ઊતરેલા ભારતીય ટીમના યુવા સુકાની શુભમન ગિલ એક રનમાં જ આઉટ થયો હતો. છત્તીસગઢ સામે પંજાબ તરફથી રમતાં ગિલ ક્રિઝ પર ટકી શક્યો નહોતો. આ નિરાશાજનક પ્રદર્શને ન્યૂઝીલેન્ડ પ્રવાસ.....