સૂઈ રહેલી માતાની બાજુમાંથી બાળક ઉઠાવ્યું હતું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર બહારગામની ટ્રેનની રાહ જોઈ રહેલાં માતા-પિતા સાથે સૂતેલી એક વર્ષની બાળકીનું શુક્રવારે વહેલી સવારે અપહરણ થઈ ગયું હતું. રેલવે પોલીસે 24 કલાકની અંદર અપહરણ કરાયેલા બાળકને હેમખેમ પાછું મેળવી એક મહિલાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. રેલવે પોલીસના જણાવ્યા મુજબ આરોપી પૂજા શિંદે (22) અપહરણ.....