• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ભારત સહયોગી, ટેરિફ લાદતા પહેલાં વિચારવું જરૂરી : માર્કો રૂબિયો

અમેરિકી વિદેશ પ્રધાને કહ્યું, ઊર્જા જરૂરિયાત અને પ્રભાવ ધ્યાને લેવા જોઈએ

નવી દિલ્હી, તા. 18 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 100 ટકા ટેરિફ ઉપર રોકના નિર્ણયના એક દિવસ બાદ અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રૂબિયોનું મહત્ત્વનું  નિવેદન સામે આવ્યું છે. રૂબિયોએ ભારતને અમેરિકાનું મહત્ત્વપૂર્ણ સહયોગી અને પાર્ટનર બતાવ્યું છે. રૂબિયોએ કહ્યું હતું કે ભારત ઉપર કોઈપણ ટેરિફ કે પ્રતિબંધ લાદતા પહેલા ઊર્જા જરૂરિયાત અને દુનિયા ઉપર.....