• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

પનવેલ-કર્જત રેલવે કૉરિડોર 99 ટકા તૈયાર

મુંબઈ, તા. 18 : 29.6 કિ.મી. લાંબો પનવેલ-કર્જત ઉપનગરીય રેલવે કૉરિડોર 99 ટકા તૈયાર થઈ ગયો છે અને એમઆરવીસી ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય રાખે છે. રૂપિયા 2782 કરોડનો આ પ્રોજેક્ટ પનવેલ અને કર્જત વચ્ચે વૈકલ્પિક ઉપનગરીય રેલ માર્ગ પૂરો પાડશે, જે નવી મુંબઈ અને રાયગઢ ક્ષેત્ર વચ્ચેનાં જોડાણને મજબૂત.....