• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

`કંઈક કર સ્મિત, તું આ રીતે મરી ન શકે' : કૅપ્ટન સ્મિતે કૉકપીટ હુમલાનું વર્ણન કર્યું

મુંબઈ, તા. 18 : દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટમાં બે કલાક પછી ફ્લાયદુબઈના કમાન્ડર કૅપ્ટન સ્મિત મચ્છર કમ્પ્યુટર પર લૅન્ડિંગ સમય અને ઈંધણના આંકડા ચકાસી રહ્યા હતા, ત્યારે તેમના માથાના પાછળના ભાગમાં કંઈક જોરદાર વાગ્યું. તેને લાગ્યું કે, તેમના બોઈંગ 737ના કૉકપીટ છતનો એક ભાગ છૂટો પડી ગયો છે. વધુ ફટકાઓ લાગતાં તેમણે પાછળ ફરીને જોયું તો તે.....