• બુધવાર, 22 મે, 2024

કૉંગ્રેસ ડાયનાસોરની જેમ જ વિલુપ્ત થઇ જશે : રાજનાથ   

નવી દિલ્હી, તા. 12 : ઉત્તરાખંડની ગઢવાલ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર અનિલ બલુનીના સમર્થનમાં  ચૂંટણી સભા સંબોધતાં દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ડાયનાસોરની જેમ વિલુપ્ત થઇ જશે. કોંગ્રેસની તુલના બિગબોસ સાથે પણ કરતાં રાજનાથે કહ્યું હતું કે, પક્ષના નેતા રોજ એકબીજાના....

ઇ-પેપરના નવા શુલ્ક