• બુધવાર, 22 મે, 2024

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનનું ભાજપનું કાવતરું  

આપને ખતમ કરી

કેજરીવાલ સરકારના પ્રધાન આતિશીનો આક્ષેપ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 12 :  ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયત્ન કરી રહી હોવાનો દિલ્હીની `આપ' સરકારે આક્ષેપ કર્યો છે. દિલ્હી સરકારના પ્રધાન આતિશીએ જણાવ્યું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારને અસ્થિર કરવાનું એક રાજકીય કાવતરું ઘડાઈ રહ્યું હોવાનું તેમને....

ઇ-પેપરના નવા શુલ્ક