• સોમવાર, 15 જુલાઈ, 2024

બાંગ્લાદેશ સાથે તિસ્તા સમજૂતી અંગે મમતા બેનરજીને કેન્દ્રને પત્ર

કોલકાતા, તા. 24 : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર અને બંગલાદેશ વચ્ચે જળ વહેચણી ઉપર વાતચીત અંગે વાંધો ઉઠાવ્યો છે. સમજૂતી સમયે બંગાળને ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું નહોતું. તેમણે કોલકાતા અને....