• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

યુનિફોર્મ ટોલ પૉલિસી પર કામ કરી રહી છે સરકાર : નીતિન ગડકરી

મુસાફરોની સમસ્યાઓનો ઉકેલ મળશે

નવી દિલ્હી, તા.3 : સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતે આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, `નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવા માટે સરકાર એક યુનિફોર્મ ટોલ પોલિસી પર કામ કરી રહી છે. આ પોલિસીથી મુસાફરોની સમસ્યાઓનું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ