§ ભાષા વિવાદ વચ્ચે તામિલનાડુના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન
નવી દિલ્હી, તા. 12 : તમિલનાડુ
અને સંસદમાં ચાલી રહેલા ત્રિ-ભાષા વિવાદ વચ્ચે તમિલનાડુના એક સાંસદે કહ્યું છે કે દેશના
ઉત્તરી રાજ્ય દક્ષિણ રાજ્યોથી 40 વર્ષ પાછળ છે. આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ બે ભાષાનો
ફોર્મ્યુલા છે. એમડીએમકેના સાંસદ અને પક્ષ પ્રમુખ વાઈકોના પુત્ર દુરઈ વાઈકોએ કેન્દ્રીય
શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન….