§ રૂા. 1.10 લાખ કરોડના પબ્લિક ઇસ્યૂ વિલંબમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : શૅરબજારમાં
જોવા મળેલા ઘટાડાની સીધી અસર પ્રાઇમરી માર્કેટ પર પડી છે. સેન્સેક્ષ અને નિફ્ટીમાં
સતત ઘટાડાને કારણે જાહેરભરણાની બજાર પણ સ્થગિત થઈ ગઈ છે. રૂા. 1.10 લાખ કરોડના મૂલ્યના
પબ્લિક ઇસ્યૂ અટકી પડયા છે. આ કંપનીઓ હવે અત્યારે પ્રતિકૂળ સ્થિતિમાં ભરણા કરવા નથી....